(પીટીઆઇ) કીવ,
તા. ૧૩
રશિયાએ શુક્રવારે યુક્રેન પર ૯૩ ક્રૂઝ અને બેલેસ્ટિક
મિસાઇલો અને લગભગ ૨૦૦ ડ્રોનથી ભીષણ હવાઇ હુમલો કર્યો હતો તેમ યુક્રેનના પ્રમુખ
ઝેલેન્સકીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.