અડાલજ કલોલ હાઇવે ઉપર આવેલા
ગામનો યુવાન રિક્ષા લઈને જતો હતો તે દરમિયાન અકસ્માત : પોલીસે ગુનો દાખલ કરીને તપાસ આદરી
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા શેરથામાં આકાશ કંપની સામે રીક્ષા
લઈને જઈ રહેલા ગામના યુવાનની રીક્ષાને આડે કૂતરું આવી જતા અકસ્માત સર્જાયો હતો અને
રીક્ષા પલટી ગઈ હતી.
લઈને જઈ રહેલા ગામના યુવાનની રીક્ષાને આડે કૂતરું આવી જતા અકસ્માત સર્જાયો હતો અને
રીક્ષા પલટી ગઈ હતી.