ઇન્સ્ટ્રાગ્રામ ઉપર મેસેજ કરવા મુદ્દે ખુની ખેલ
મોટી શિહોલી ગામના યુવકે ધોળાકુવાના યુવકની બોલાવી છરાના ઘા ઝીંકી હત્યા કરી દેવાઇ હતી
માણસા : માણસા તાલુકાના ધોળાકુવા ગામે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરવા બાબતે મોટી સિહોલી ગામના યુવકે
ધોળાકુવા ગામના યુવકને રાત્રે બોલાવી છરાના ઘા મારી ઘાતકી હત્યા કરી સગીર મિત્ર
સાથે ભાગી છૂટયો હતો જેને પોલીસે ઝડપી આજે માણસા પોલીસે ગુનો જે જગ્યા પર બન્યો
ધોળાકુવા ગામના યુવકને રાત્રે બોલાવી છરાના ઘા મારી ઘાતકી હત્યા કરી સગીર મિત્ર
સાથે ભાગી છૂટયો હતો જેને પોલીસે ઝડપી આજે માણસા પોલીસે ગુનો જે જગ્યા પર બન્યો