મેષ : આપના અગત્યના કામકાજમાં ઉકેલ આવવાથી રાહત જણાય. રાજકીય-સરકારી કામકાજમાં આપને સાનુકૂળતા મળી રહે.
વૃષભ : આપના કામકાજની પૂર્તતા અંગે દોડધામ-શ્રમ અનુભવાય. સીઝનલ ધંધામાં ગ્રાહકવર્ગને તોડવાના પ્રયાસ થાય. ખર્ચ જણાય.