મેષ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આનંદ રહે. મહત્ત્વના નિર્ણય લઈ શકાય. મિલન-મુલાકાત થાય.
વૃષભ: આપે રાજકીય-સરકારી કામકાજમાં, ખાતાકીય કામકાજમાં ધ્યાન રાખવું પડે. વાદ-વિવાદ-ગેરસમજથી સંભાળવું પડે.