મેષ : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામમાં ઝડપથી ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની ઓછી થાય.
વૃષભ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાનની લે-વેચના કામમાં સાનુકૂળતા મળી રહે.