એકાદશીનું શ્રાધ્ધ
દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૯ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૩૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૯ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૯ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૧૯ મિ. (સુ) ૭ (ક.) ૧૮ મિ. (મું.) ૭ ક. ૧૭ મિ.
જન્મરાશિ :- આજે જન્મેલ બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવશે.
નક્ષત્ર :- પુષ્ય ૨૫ ક. ૨૧ મિ. સુધી પછી આશ્લેષા.
આશ્લેષા નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.
ગોચર ગ્રહ :- સૂર્ય-કન્યા મંગળ-મિથુન, બુધ-કન્યા, ગુરૂ-વૃષભ શુક્ર-કન્યા શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-કર્ક
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર (વ.) રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.) વિક્રમ સંવત : ૨૦૮૦ /રાક્ષસ/સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦/ દક્ષિણાયન શરદ ઋતુ/રાષ્ટ્રીય દિનાંક : આસો/૫/વ્રજ માસ : આસો માસ-તિથિ-વાર:- ભાદરવા વદ દસમ
એકાદશીનું શ્રાધ્ધ
મુસલમાની હિજરરીસન : ૧૪૪૬ રબિઉલઅવ્વલ માસનો ૨૩મો રોજ
પારસી શહેનશાહી વર્ષ :૧૩૯૪ અરદીબહસ્ત માસનો ૧૪મો રોજ ગોશ