RBI Deepfake Videos: બેન્કિંગ સેક્ટરના રેગ્યુલેટર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ નાગરિકોને સોશિયલ મીડિયામાં આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસનો વાયરલ થયેલા વીડિયોને ફેક ગણાવી તેનાથી ભરમાઈ ન જવા અપીલ કરી છે. જેમાં તેઓ ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ્સને લોન્ચ કરતાં અને સપોર્ટ કરતાં જોવા મળ્યા છે.
ડીપ ફેક વીડિયોમાં રોકાણ કરવા અપીલ
ડીપ ફેકનો ભોગ આરબીઆઈના ગવર્નર પણ બન્યા છે.