26 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 5, 2024
26 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 5, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeમનોરંજનરશ્મિકા મંદાનાએ પોતે સૌથી વધુ મહેનતાણું મેળવતી અભિનેત્રી હોવાની વાતનું ખંડન કર્યું

રશ્મિકા મંદાનાએ પોતે સૌથી વધુ મહેનતાણું મેળવતી અભિનેત્રી હોવાની વાતનું ખંડન કર્યું


– અભિનેત્રીએે પુષ્પા ટુમાં કામ કરવા માટે 10 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હોવાની અફવા 

મુંબઇ : અલ્લૂ અર્જુન અને રશ્મિકા મંદાનાની પુષ્પા ટુ ૫ ડિસેમ્બરના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મ માટે અભિનેત્રીએ ૧૦ કરકોડ રૂપિયા મહેનતાણું લીધું હોવાની અફવા છે. રશ્મિકાએ ગોવામા ંયોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં આ વાતનું ખંડન કર્યું છે. જોકે તેણે પોતાની ફી વિશે કોઇ સ્પષ્ટતા કરી નથી. અભિનેત્રીએ જણાવ્યુ ંહતું કે, હું આ વાત સાચી ન હોવાથી, આ વાત સાથે સહમત નથી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય