29 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, ડિસેમ્બર 3, 2024
29 C
Surat
મંગળવાર, ડિસેમ્બર 3, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતરાજકોટRajkot: રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીના પરિણામ જાહેર, વાંચો કોણ-કોના પર ભારે

Rajkot: રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીના પરિણામ જાહેર, વાંચો કોણ-કોના પર ભારે


રાજકોટ નાગરિક બેંકની હાઈપ્રોફાઈલ ચૂંટણીનું આજે સવારે 10:30 કલાક સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. રાજકોટ નાગરિક સહકારી બેંકમાં સહકાર પેનલનો વિજય થયો છે. સહકાર પેનલના તમામ ઉમેદવારોનો વિજય થઇ ગયો છે. જ્યોતિન્દ્ર મહેતાની સહકાર પેનલનો વિજય જ્યારે કલ્પક મણિયારની સંસ્કાર પેનલની હાર થઇ છે.

રાજકોટ નાગરિક સહકારી બેંકમાં સહકાર પેનલનો વિજય થયો છે. સહકાર પેનલના તમામ ઉમેદવારોનો વિજય થયો છે. જેમાં નાગરિક બેંકની ચૂંટણીમાં મામાની જીત, ભાણેજની હાર થઇ છે.  જ્યોતિન્દ્ર મહેતાની સહકાર પેનલનો વિજય થયો છે. કલ્પક મણિયારની સંસ્કાર પેનલની હાર થઇ છે.

રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીની મત ગણતરી

  • સહકાર પેનલના કીર્તિદાબેન જાદવની જીત
  • સહકાર પેનલના જ્યોતિબેન ભટ્ટની જીત
  • કીર્તિદાબેન જાદવને 286 મત મળ્યા
  • જ્યોતિબેન ભટ્ટને 290 મત મળ્યા

રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીની મત ગણતરી કરવામાં આવી છે. સહકાર પેનલના કીર્તિદાબેન જાદવની જીત થઇ છે. સહકાર પેનલના જ્યોતિબેન ભટ્ટની જીત થઇ છે. કીર્તિદાબેન જાદવને 286 મત મળ્યા છે. જ્યારે જ્યોતિબેન ભટ્ટને 290 મત મળ્યા છે.

રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં મતગણતરીનું પરિણામ આવી ગયુ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વચ્ચે મત ગણતરી શરૂ કરવામાં આવી હતી.. કુલ સરેરાશ 96.39% મતદાન થયું છે. રાજકોટ મતદાન કેન્દ્ર પર 96.43% મતદાન થયું છે. 332માથી 320 ડેલીગેટ્સએ મતદાન કર્યું છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય