28.2 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, જુલાઇ 1, 2025
28.2 C
Surat
મંગળવાર, જુલાઇ 1, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeલાઇફસ્ટાઇલહૃદયમાં દુઃખાવા જેવી સમસ્યા થતી હોય તો આ બે વસ્તુ ખાવાનું તાત્કાલિક...

હૃદયમાં દુઃખાવા જેવી સમસ્યા થતી હોય તો આ બે વસ્તુ ખાવાનું તાત્કાલિક બંધ કરો



Stop Eating These Two Foods Immediately: એક તરફ ઘણા બધા ખાદ્ય પદાર્થો આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયી છે, તો બીજી તરફ કેટલાક ખાદ્ય પદાર્થો એવા પણ છે જે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આજકાલના જંક ફૂડ ખાવાથી આપણા શરીરના દરેક અંગો પર ખરાબ અસર પડી જ રહી છે, પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે જે ખાવાથી સીધી આપણા હૃદયના સ્વાસ્થ્ય પર અસર પડે છે. જોકે, આ વસ્તુઓમાંથી બે વસ્તુઓ એવી છે જેને ખાવા માટે આરોગ્ય નિષ્ણાતોએ ઈનકાર કર્યો છે અને ચિંતા વ્યક્ત કરી છે. આ 2 વસ્તુઓ વધુ ખાંડવાળો સોડા અને પ્રોસેસ્ડ મીટ છે. આરોગ્ય નિષ્ણાતો લાંબા સમયથી આ બંને વસ્તુઓ વિશે ચેતવણી આપી રહ્યા છે. વધુ પડતી ખાંડ હૃદય અને બ્લડ વેસલ્સમાં સોજાનું કારણ બની શકે છે, જ્યારે પ્રોસેસ્ડ માંસ બ્લડ પ્રેશર વધારી શકે છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય