Vadodara : વડોદરાના થયાજીવન વિસ્તારમાં 20 વર્ષ પહેલા થયેલી હત્યાના બનાવવામાં આજીવન કેદની સજા ભોગવતો કેદી પર છૂટી ફરાર થઈ જતા પૂણેમાંથી ઝડપાઈ ગયો છે.
વર્ષ 2003માં સયાજીગંજ પલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી હત્યાના કેસમાં પકડાયેલા અર્જુન રામચંદ્ર પાર્ટે (સંત કબીર નગર, અકોટા) ને કોર્ટે આજીવન કેદની સજા ફરમાવતા તેને વડોદરા સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતો.
તા 6-7-2017 માં અર્જુનને સાત દિવસ માટે પેરોલ પર છોડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાર પછી તે જેલમાં હાજર થયો ન હતો.