18 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ફેબ્રુવારી 6, 2025
18 C
Surat
ગુરુવાર, ફેબ્રુવારી 6, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતસુરતગોડાદરા-દેવધ વિસ્તારમાં આવેલા ટી પી અને ડીપી રોડ પરથી દબાણો હટાવાયા

ગોડાદરા-દેવધ વિસ્તારમાં આવેલા ટી પી અને ડીપી રોડ પરથી દબાણો હટાવાયા


સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોન વિસ્તારમાંથી પસાર થતો અને સુરત પલસાણાને જોડતા મહત્વના 45 મીટરના રોડ પરના દબાણ દૂર કરવાની કામગીરી લિંબાયત ઝોન દ્વારા કરવામાં આવી હતી.

ગોડાદરા-દેવધ વિસ્તારમાં આવેલા ટી પી અને ડીપી રોડ પરથી દબાણ હટાવી 5250 ચો.મી રોડ ખુલ્લો કરાયો છે. જેના કારણે આ રોડ પર આવેલા દેલાડવા, ડીંડોલી, કરાડવા વિગેરેના વસવાટ કરતા લોકોને અવર-જવર માટે ટ્રાફિક સમસ્યા હળવી થશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય