Shadashtak Yog : થોડા જ દિવસોમાં નવા વર્ષ 2025ની શરૂઆત થવા જઈ રહી છે. આ વર્ષની શરૂઆતમાં ષડાષ્ટક યોગ બનવા જઈ રહ્યો છે. હકીકતમાં વર્ષ 2025ની શરૂઆતમાં સૂર્ય અને ગુરુનો યોગ બનવા જઈ રહ્યો છે. આ સમયે આ બંને ગ્રહો એકબીજાથી 150 ડિગ્રી પર હાજર રહેશે.
તો, એકબીજાના છઠ્ઠા અને આઠમા ઘરમાં પણ હશે, જેના કારણે લોકોના જીવનમાં પડકારો અને નવી તકો આવશે.