જિલ્લામાં જમીન માફિયાઓનો આતંક યથાવત્
ખેડૂતે કલેકટરની સીટમાં કરેલી ફરિયાદ બાદ તપાસના અંતે પોલીસ ફરિયાદ દાખલ કરવા હુકમ કરાયો
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં જમીન માફિયાઓનો તરખાટ વધી રહ્યો છે
ત્યારે શાહપુરમાં બોગસ વસિયતથી કરોડો રૃપિયાની જમીન પચાવી પાડવાનો કારસો રચવા
મામલે બે વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ખેડૂત દ્વારા કલેક્ટરની