23 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, નવેમ્બર 21, 2024
23 C
Surat
ગુરુવાર, નવેમ્બર 21, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગાંધીનગરગાંધીનગરમાં ફિલાવિસ્ટા ઉત્સવ: ટપાલ ઈતિહાસ, દુર્લભ ફિલાટેલી વસ્તુઓ જોવા મળશે

ગાંધીનગરમાં ફિલાવિસ્ટા ઉત્સવ: ટપાલ ઈતિહાસ, દુર્લભ ફિલાટેલી વસ્તુઓ જોવા મળશે



PhilaVista Festival in Gandhinagar: ગાંધીનગરમાં ટપાલ વિભાગ દ્વારા મહાત્મા મંદિર નજીકમાં દાંડી કૂટિર, સેક્ટર 13 ખાતે આગામી 19-20 નવેમ્બરના રોજ ફિલાવિસ્ટા-2024 નું આયોજન કરવામાં આવ્યું છે. આ ફિલાવિસ્ટા-2024 નો ઉદ્દેશ્ય પર્યટકો અને મુલાકાતીઓ ટપાલ ટિકિટો, ટપાલ ઈતિહાસ સાથે સંકળાયેલી ચીજવસ્તુઓની જાણકારી મેળવે અને સંગ્રહને પ્રોત્સાહન આપવાનો છે. નોંધનીય છે કે, ટપાલ ટિકિટ સાથે સંકળાયેલી ચીજવસ્તુઓનો સંગ્રહ કરવાની કળા માટે અંગ્રેજીમાં ફિલાટેલી શબ્દ છે.    

અહીં દુર્લભ ફિલાટેલી વસ્તુઓ જોવા મળશે

જેમાં પ્રદર્શનમાં વિવિધ પ્રકારના ફિલાટેલિક સમાન, જેમ કે દુર્લભ અને મૂલ્યવાન ટપાલ ટિકિટો ઉપલબ્ધ હશે, જેની મુલાકાતીઓ સ્થળ પર ખરીદી કરી શકશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય