29 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
29 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeબિઝનેસPetrol Diesel Price: પેટ્રોલ ડીઝલને લઇને રાહતના સમાચાર, જાણો આજની લેટેસ્ટ કિંમત

Petrol Diesel Price: પેટ્રોલ ડીઝલને લઇને રાહતના સમાચાર, જાણો આજની લેટેસ્ટ કિંમત


દેશભરમાં આજે એટલે કે 28 સપ્ટેમ્બર, 2024ના રોજ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સ્તરે ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ભારતમાં ઈંધણની કિંમતો ક્રૂડ ઓઈલની આંતરરાષ્ટ્રીય કિંમતો અનુસાર નક્કી કરવામાં આવે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધઘટ ચાલુ છે. ત્યારે આવો જાણીએ ગુજરાતના મહાનગરો તથા દેશના મુખ્ય રાજ્યોમાં પેટ્રોલ ડીઝલની આજની શું છે કિંમત .

મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

દિલ્હી

પેટ્રોલનો ભાવ રૂ.94.72 અને ડીઝલનો ભાવ રૂ.87.62 છે.

મુંબઈ

પેટ્રોલનો ભાવ રૂ.103.44 અને ડીઝલનો ભાવ રૂ.89.97 છે.

કોલકાતા

પેટ્રોલનો ભાવ રૂ.104.95 અને ડીઝલનો ભાવ રૂ.91.76 છે.

ચેન્નાઈ

પેટ્રોલનો ભાવ રૂ.100.75 અને ડીઝલનો ભાવ રૂ.92.34 છે.

બેંગલુરુ

પેટ્રોલનો ભાવ 102.86 રૂપિયા અને ડીઝલનો દર 88.94 રૂપિયા છે.

ગુજરાતમાં શું છે પેટ્રોલ અને ડિઝલના ભાવ

શહેર  પેટ્રોલ  ડિઝલ
અમદાવાદ  94.44 90.11
ગાંધીનગર  94.58  90.25
રાજકોટ  94.22  89.91
સુરત  94.31 90.00
જામનગર  94.05  89.72

ઘરે બેઠા પેટ્રોલ અને ડીઝલના ભાવ તપાસો

પેટ્રોલ પંપ પર જઈને જ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાણવા જરૂરી નથી તમે ઘરે બેઠા પણ ઈંધણના ભાવ જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ કંપનીના SMS નંબર 9222201122 પર RSP અને તમારો સિટી પિન કોડ મેસેજ કરો. આવો જ SMS ભારત પેટ્રોલિયમ નંબર 9223112222 પર મોકલો. જો તમે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના ગ્રાહક છો, તો HP અને તમારા શહેરનો પિન કોડ 9222201122 નંબર પર SMS કરો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય