17 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ફેબ્રુવારી 6, 2025
17 C
Surat
ગુરુવાર, ફેબ્રુવારી 6, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતવડોદરાકોર્પોરેશન દ્વારા સ્મશાન ગૃહોના સંચાલનનું આઉટસોર્સિંગ કરવાનો વિપક્ષનો વિરોધ

કોર્પોરેશન દ્વારા સ્મશાન ગૃહોના સંચાલનનું આઉટસોર્સિંગ કરવાનો વિપક્ષનો વિરોધ


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરના 31 સ્મશાન ગૃહોને 10.43 કરોડના ખર્ચે આઉટસોર્સિંગથી સંચાલન સંસ્થાઓને સોંપવા માંગે છે. વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા કહે છે કેસ્મશાનગૃહોમાં કામગીરી તો કોર્પોરેશનનો કર્મચારી જ કરતો હોવો જોઈએ. સયાજીરાવ ગાયકવાડના વખતથી સ્મશાન ગૃહોમાં મફત લાકડા અને છાણા આપવામાં આવતા હતા. કોર્પોરેશને પણ અંતિમ ક્રિયા માટે લાકડા મફત આપવા જોઈએ.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય