જિલ્લામાં વધતી જતી દારૃની હેરાફેરી વચ્ચે
પોલીસે થેલામાંથી ૬૫ દારૃની બોટલો મળીને ૫૦ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી લીધો
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં દારૃની હેરાફેરી વધી રહી છે ત્યારે
ચિલોડા પોલીસ દ્વારા સર્કલ પાસેથી વિદેશી દારૃના જથ્થા સાથે રાજકોટના શખ્સને ઝડપી
લેવામાં આવ્યો હતો અને ૬૫ જેટલી વિદેશી દારૃની બોટલ મળીને કુલ ૫૦ હજાર ઉપરાંતનો