અંકશાસ્ત્રમાં, વ્યક્તિની વર્તણૂક, ગુણો અને ભવિષ્ય વિશે જન્મ તારીખથી કહી શકાય છે. આના દ્વારા એ પણ જાણી શકાય છે કે કઈ તારીખે જન્મેલી મહિલાઓ તેમના સાસરિયા અને પતિ માટે લકી છે? વાસ્તવમાં તમામ મહિલાઓને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે પરંતુ કેટલીક મહિલાઓ લગ્ન થતા જ તેના પતિનો ભાગ્યોદય થાય છે.
આ તારીખો પર જન્મેલી મહિલાઓ ભાગ્યશાળી હોય છે
3જી તારીખ, ચોથી તારીખ, 8મી તારીખ, 11મી તારીખ, 16મી તારીખ, 19મી તારીખ, 26મી તારીખ, 29મી તારીખ,30મી તારીખ અને 31મી તારીખ આ તારીખે જન્મેલી મહિલાઓ ખુબ ભાગ્યશાળી હોય છે. પિતાના ઘરે રહે ત્યારે ત્યાં અને પછી તેના સાસરે ધન-વૈભવ લઇને આવે છે.
આ તારીખ પર જન્મેલી મહિલાઓને ખુબ જ લકી માનવામાં આવે છે
આ તારીખ પર જન્મેલી મહિલાઓને ખુબ જ લકી માનવામાં આવે છે અને તેમના પતિ માટે ખૂબ સારી માનવામાં આવે છે. સફળતા પ્રાપ્ત કરવામાં વિશેષ યોગદાન આપે છે. આ તારીખો પર જન્મેલી મહિલાઓ ધનવાન બનાવવામાં ખાસ ભૂમિકા હોય છે. આટલું જ નહીં, આ મહિલાઓ બુદ્ધિશાળી, ખૂબ જ હોશિયાર અને સમજદાર વર્ણવવામાં આવે છે.
પતિ અને સાસરિયાં માટે નસીબદાર
5, 14 અને 23 તારીખે જન્મેલી મહિલાઓ તેમના પતિ અને સાસરિયાઓ માટે ભાગ્યશાળી હોય છે. આ તિથિઓનો મૂળાંક નંબર 5 છે અને આ મૂળાંકવાળી સ્ત્રીઓને સ્વપ્નદ્રષ્ટા માનવામાં આવે છે. તે પતિ સાથે કદમ મિલાવવામાં માને છે. આ મહિલાઓ ખુશખુશાલ, વાચાળ અને પ્રભાવશાળી હોય છે.
આ તારીખે જન્મેલ જાતક રૂપ, ગુણ, સ્વભાવથી ખુબજ લાગણીશીલ અને પ્રેમાળ હોય છે. આ જાતકો ગમે તેવી મુશ્કેલીમાંથી રસ્તો કાઢે છે. ભાગ્યનો હંમેશા સાથ રહે છે માતાજી લક્ષ્મીની સાથે સાથે માતા સરસ્વતીની તેમના પર વિશેષ કૃપા હોય છે.