30 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
30 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગાંધીનગરગાંધીનગરમાં એડવર્ટાઈઝમેન્ટ પોલિસી લાગૂ, આડેધડ લાગતા હોર્ડિંગ્સ પર પ્રતિબંધ, દંડની જોગવાઇ

ગાંધીનગરમાં એડવર્ટાઈઝમેન્ટ પોલિસી લાગૂ, આડેધડ લાગતા હોર્ડિંગ્સ પર પ્રતિબંધ, દંડની જોગવાઇ



Advertisement Policy :  ગાંધીનગર મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં આઉટડોર એડવર્ટાઈઝમેન્ટ પોલિસી મંજૂર કરવામાં આવી હતી. જેથી હવે શહેરના માર્ગો અને બિલ્ડીંગો ઉપર આડેધડ લાગતા હોર્ડિંગ્સ અને બેનર ઉપર રોક લગાવી શકાશે. હવે કોઈપણ સ્થળે જાહેરાત કરવા માટે કોર્પોરેશનની પૂર્વ મંજૂરી લેવાની રહેશે. જોકે સરકારી વિભાગોને તેમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

પાટનગર હોવા છતાં ગાંધીનગર શહેરમાં મુખ્ય માર્ગોની આસપાસ આડેધડ મસ મોટા હોર્ડિંગ્સ અને બેનર લગાવી દેવામાં આવતા હતા.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય