૧૯ સુપરસ્પેશ્યાલીસ્ટની સીએમ સેતુ અંતર્ગત ભરતી
ન્યુરો ફિજીશીયન-સર્જન, ગેસ્ટ્રોલોજીસ્ટ, પ્લાસ્ટીક સર્જન, યુરોલોજીસ્ટ નેફ્રોલોજીસ્ટ તથા પીડિયાટ્રીક ઇન્ટેન્ટીવ પણ ત્રણ કલાક ઓપીડી ચલાવશે
ગાંધીનગર : ગાંધીનગર સિવિલ હોસ્પિટલ મેડિકલ કોલેજ બની ગઇ હોવા છતા હજુ
પણ કેન્સર, કિડની, ગેસ્ટ્રો,હૃદય સંબંધી
બિમારીની સારવાર માટે અમદાવાદની સિવિલ અથવા તો ખાનગી હોસ્પિટલોમાં જ દર્દીઓને જવું
પણ કેન્સર, કિડની, ગેસ્ટ્રો,હૃદય સંબંધી
બિમારીની સારવાર માટે અમદાવાદની સિવિલ અથવા તો ખાનગી હોસ્પિટલોમાં જ દર્દીઓને જવું