રાજકોટમાં ફાયર સેફ્ટીની તુરંત નોટિસ અપાય છે,મેટોડામાં નહીં
દેશભરમાં વેચાતા ગોપાલ નમકીનનું રાજકોટ મેટોડામાં પ્રોડક્શન નહીં કરી શકાય, સ્ટ્રક્ચર સેફ્ટી સહિત રિપોર્ટ બાદ લેવાશે નિર્ણય
રાજકોટ: દેશભરમાં ગોપાલ બ્રાન્ડથી નમકીનનું ઉત્પાદન અને વેપાર કરતા ગોપાલ સ્નેક્સ લિ.ની રાજકોટ નજીક લોધિકા તા.ના મેટોડા જી.આઈ.