Image: Freepik
Benifits of Munakka: મુનક્કા, જેને કાળી કિશમિશ પણ કહેવામાં આવે છે. જે આરોગ્ય માટે ખૂબ લાભદાયી હોય છે. આ વિટામિન, મિનરલ્સ, ફાઈબર અને એન્ટી-ઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે, જે શરીરને ઘણી બિમારીઓથી બચાવવામાં મદદ કરે છે. આ ઈમ્યુનિટીને મજબૂત કરે છે અને વાઈરલ ઈન્ફેક્શનથી પણ સુરક્ષા આપે છે. જો તેને આખી રાત પાણીમાં પલાળીને રાખવામાં આવે તો તેના લાભ હજુ પણ વધી જાય છે.