34 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ફેબ્રુવારી 23, 2025
34 C
Surat
રવિવાર, ફેબ્રુવારી 23, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeટેકનોલોજીમેટાએ શરૂ કર્યો પ્રોજેક્ટ વોટરવર્થ: દુનિયાને પહેલાં કરતાં વધુ મજબૂત રીતે કનેક્ટ...

મેટાએ શરૂ કર્યો પ્રોજેક્ટ વોટરવર્થ: દુનિયાને પહેલાં કરતાં વધુ મજબૂત રીતે કનેક્ટ કરવાની પહેલ



Meta WaterWorth Project: ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરન્ટ કંપની મેટાએ નવો પ્રોજેક્ટ વોટરવર્થ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ દ્વારા તે દુનિયાને વધુ સારી રીતે કનેક્ટ કરવાની કોશિશ કરી રહ્યું છે. જોકે મેટા દ્વારા તેના વિવિધ પ્લેટફોર્મ દ્વારા લોકોને કનેક્ટ કરવામાં આવ્યા છે, તેઓ આ કનેક્શનને વધુ સારી રીતે બનાવવાની મંજિલે પહોંચવા માગે છે. એથી જ તેમણે નવો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટનું નામ છે વોટરવર્થ.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય