હવે તમે જાણતા જ હશો કે મેટા કંપનીએ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપમાં મેટા એઆઇનાં વિવિધ ફીચર્સ ઉમેરી દીધાં છે.
ભારતમાં તે ૨૦૨૪માં લોન્ચ થયાં. આપણે આ ત્રણેય પ્લેટફોર્મ પર એઆઇ ચેટબોટ સાથે
વાતચીત કરી શકીએ છીએ અને મનમાં જે સવાલો આવે તે વિશે તેની સાથે ચર્ચા કરી શકીએ
છીએ.