ગાંધીનગર શહેરમાં સરકારની કરોડો રૃપિયાની જગ્યા ખાલી કરાવવા
માટે
આઠ ટીમો દ્વારા ઝુંપડાવાસીઓને જગ્યા છોડી દેવા સૂચના
આપવામાં આવી ઃ બે દિવસ બાદ મહાનગરપાલિકાની ટીમ પોલીસ કાફલા સાથે ઠેરઠેર ખડકાયેલાં
ગેરકાયદે લારી-ગલ્લા, ઢોરવાડા
સહિતના દબાણો ઉપર ત્રાટકશે