Image Source: Freepik
Maha Bhagya Yog: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ચંદ્ર એકમાત્ર એવો ગ્રહ છે જે સૌથી વધુ ઝડપી ગતિથી ચાલે છે. તે એક રાશિમાં લગભગ અઢી દિવસ જ રહે છે. આવી સ્થિતિમાં તે દર 15 દિવસમાં બીજી વખત એ જ રાશિમાં પાછો આવી જાય છે. આ જ કારણોસર ચંદ્રની કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ થતી રહે છે. જેના કારણે કેટલાક શુભ અને અશુભ યોગોનું નિર્માણ થાય છે.