બોટાદના પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજનો ચુકાદો
છ વર્ષ પૂર્વે માનસિક અસ્વસ્થ મહિલા સાથે શખ્સે દુષ્કૃત્ય આચર્યું હતું
બોટાદ: બોટાદ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આરોપીએ માનસીક અસ્વસ્થતા ધરાવતી મહિલા ઉપર બલાત્કાર ગુજાર્યો હતો.આ કેસ બોટાદની પ્રીન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી જતાં એક શખ્સને ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
આ કેસની વિગત એવા પ્રકારની છે કે,આરોપીને થયેલ સજા અંગેના બનાવની બોટાદ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વર્ષ ૨૦૧૯ માં રાત્રીના સમયે ભોગબનનાર મહિલા પોતાના ઘરે રાત્રીના સુતા હતા ત્યારે.