33 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ફેબ્રુવારી 23, 2025
33 C
Surat
રવિવાર, ફેબ્રુવારી 23, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતખાંભડાના શખ્સે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

ખાંભડાના શખ્સે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું


– દુષ્કર્મ આચરનાર શખ્સને પોલીસે દબોચી લીધો

– ધંધુકા પંથકમાંથી સગીરાને બળજબરી પુર્વક બાઈક પર બેસાડી અપહરણ કર્યું

ધંધુકા : બરવાળા તાલુકાના ખાંભડા ગામના શખ્સે સગીરાને બળજબરી પુર્વક બાઇક પર અપહરણ કરી દુષ્કર્મ આચર્યાની ધટના પ્રકાશમાં આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.જોકે દુષ્કર્મ આચરનાર શખ્સને પોલીસે પકડી પાડી સાધન પૂછપરછ હાથ ધરી છે.

આ બનાવની પ્રાપ્ત થતી વિગત અનુસાર બરવાળા તાલુકાના ખાંભડા ગામેં રહેતો મેહુલ માખા નામના શખ્સે સગીરાને ધંધૂકા થી બળજબરી પુર્વક બાઇક પર અપહરણ કરી ગયો હતો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય