23.5 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ડિસેમ્બર 27, 2024
23.5 C
Surat
શુક્રવાર, ડિસેમ્બર 27, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતનારી ગામ નજીક અકસ્માતમાં કોળિયાકના યુવકનું મોત

નારી ગામ નજીક અકસ્માતમાં કોળિયાકના યુવકનું મોત


– વહેલી સવારે ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો

– ધોળકા ખાતે લગ્ન પ્રસંગમાંથી હાજરી આપી પરત ફરી રહ્યાં હતા ત્યારે અકસ્માત સર્જાયો

ભાવનગર : ધોળકા ખાતે લગ્નમાં હાજરી આપી ભાવનગર પરત આવી રહેલા યુવકે નારી ગામ નજીક બાઈક પર કાબુ ગુમાવતા બાઈક ડિવાઈડર સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં કોળિયાકના યુવકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.

ઘોઘા તાલુકાના કુડા ગામે રહેતા નિલેશભાઈ ઘનશ્યામભાઈ હરીયાણી ગઈકાલે સાંજે તેમના મિત્ર સંજયભાઈને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે તેમના મિત્ર વિવેક ખેસ્તી સાથે ધોળકા ગયા હતા અને આજે વહેલી સવારે ૪ વાગ્યે તેઓ પરત ફરી રહ્યાં હતા ત્યારે સવારે ૬.૩૦ કલાકના અરસામાં નારી ગામ મોમાઈ માતાના મંદિર પાસે પહોંચતા નિલેશભાઈએ બાઈક પર કાબુ ગુમાવતા તેમની મોટર સાયકલ ડિવાઈડર સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં નિલેશભાઈ ઘનશ્યામભાઈ હરીયાણી (ઉ.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય