35 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
35 C
Surat
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતવડોદરાડેસર તાલુકા ભાજપના ઈનચાર્જ પ્રમુખ તરીકે કાર્તિક પટેલની નિમણૂક

ડેસર તાલુકા ભાજપના ઈનચાર્જ પ્રમુખ તરીકે કાર્તિક પટેલની નિમણૂક


ડેસર તાલુકા ભાજપાના પ્રમુખ નરેન્દ્રસિહ રાઉલજીના પૂત્રનુ લગ્ન તા.14 ડિસેમ્બરેના રોજ હોવાથી અને પાર્ટીના કામનુ ખુબ ભારણ હોવાથી તેઓ દ્વારા કામને ન્યાય આપી શકાય નહી તેવુ જણાવી લેખીતમાં રજા માગેલ હતી.

તે અનુસંધાને જીલ્લા પ્રમુખ દ્વારા રજા મંજુર કરી ડેસર તાલુકામાં હાલ ચાલી રહેલ સદસ્યતા અભિયાન 2024 અને સક્રિય સદસ્યતા અભિયાન-2024 ની કામગીરી સારી રીતે પુરી કરવા માટે તા.16 ઓક્ટોબર થી ડેસર તાલુકા ભાજપ મહામંત્રી કાર્તિક પટેલ ને ડેસર તાલુકા ભાજપાના ઈન્ચાર્જ પ્રમુખ તરીકેની વધારાની જવાબદારી સોપવામાં આવી હતી. તેઓને ડેસર તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ તરીકે વરણી કરાતા ડેસર તાલુકાના ભાજપ કાર્યકરોમાં ખુશીની લહેર વ્યાપી હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય