Kamurta-Kharamas begins from today : 15મી ડિસેમ્બરે એટલે કે આજે રાત્રે 10.19 કલાકે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં સૂર્યના પ્રવેશવાની સાથે જ શુભ કાર્યો બંધ થઈ જશે. તેને ખરમાસ અથવા તો કમુરતા કહેવામાં આવે છે. આ સ્થિતિ લગભગ એક મહિના સુધી ચાલુ રહેશે. આ સમયે જ્યોતિષીય કારણોસર શુભ કાર્યો કરી શકાતા નથી.