23 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
23 C
Surat
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeટેકનોલોજીઈસરોએ સ્પેડેક્સ અને 24 પેલોડ્સ સાથે પીએસલેવી-સી 60 લોન્ચ કર્યું

ઈસરોએ સ્પેડેક્સ અને 24 પેલોડ્સ સાથે પીએસલેવી-સી 60 લોન્ચ કર્યું



– ચંદ્ર પર માણસને મોકલવાનું પહેલું પગલું

– ભારતીય અંતરીક્ષ સ્ટેશનનું નિર્માણ-સંચાલન, ચંદ્ર પર ભારતીય, ચંદ્ર પરથી સેમ્પલ લાવવા માટે મહત્ત્વપૂર્ણ 

નવી દિલ્હી : ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટને સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. સોમવારે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સ્ટેશન ખાતેથી તેનું લોન્ચિંગ કરાયું હતું. આ મિશન ભારતના મૂન મિશન માટે પાયાનો પથ્થર બનશે. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય