iPhone SE: એપલ દ્વારા તેની આઇફોનની બજેટ સિરીઝ SE લોન્ચ કરવામાં આવી હતી. આ સિરીઝ હવે બંધ કરવામાં આવી શકે છે અને એની જગ્યાએ હવે નવી સિરીઝ લોન્ચ કરવામાં આવી શકે છે. આ ફોનને હવે આઇફોન 16e નામ આપવામાં આવી શકે છે.
SE સિરીઝ
એપલ દ્વારા અત્યાર સુધી આ સિરીઝમાં ત્રણ મૉડલ લોન્ચ કરવામાં આવ્યા છે.