Instagram New App: ઇન્સ્ટાગ્રામ દ્વારા હાલમાં જ વીડિયો એડિટિંગ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશનનું નામ “એડિટ્સ” આપવામાં આવ્યું છે. આ એપ્લિકેશન લોન્ચ થઈ છે, પરંતુ એને રિલીઝ કરવામાં નથી આવી. મેટા કંપની દ્વારા તેમની પ્રોડક્ટમાં હવે વીડિયો એડિટીંગ એપ્લિકેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ટિક-ટોકની સર્વિસ થઈ બંધ