34 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ફેબ્રુવારી 23, 2025
34 C
Surat
રવિવાર, ફેબ્રુવારી 23, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeટેકનોલોજીIndiaAI મિશનનો માર્ગ મુશ્કેલીમાં: GPU આઉટડેટેડ આપવામાં આવી રહ્યા હોવાની સ્ટાર્ટ-અપ કંપનીઓની...

IndiaAI મિશનનો માર્ગ મુશ્કેલીમાં: GPU આઉટડેટેડ આપવામાં આવી રહ્યા હોવાની સ્ટાર્ટ-અપ કંપનીઓની ફરિયાદ



IndiaAI Mission in Problem: ઈલોન મસ્ક દ્વારા ગ્રોક 3ને લોન્ચ કરવામાં આવ્યું છે, પરંતુ IndiaAIને લઈને ચિંતાનો વિષય ઊભો થયો છે. ઇન્ડિયન સ્ટાર્ટ-અપ દ્વારા સરકારને લઈને ઘણાં સવાલ કરવામાં આવી રહ્યા છે. IndiaAI મિશન માટે સ્ટાર્ટ-અપ કંપનીઓને જે ટાસ્ક આપવામાં આવ્યો છે એ માટે જૂના અને આઉટડેટેડ ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ (GPU) આપવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી રહી છે. એક રિપોર્ટ મુજબ, કેટલાક ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડર્સ દ્વારા NVIDIA A100 GPU આપવામાં આવી રહ્યા છે. આ GPUને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં જ એન્ડ-ઑફ-લાઇફ જાહેર કરી દેવામાં આવ્યા હતા. એટલે કે હવે આ પ્રોસેસરને બનાવવામાં નહીં આવે અને એનો સપોર્ટ પણ આપવામાં નહીં આવે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય