IndiaAI Cost Effective: યુનિયન મિનિસ્ટર ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અશ્વિની વૈષ્ણવે હાલમાં જ OpenAIના સીઇઓ સેમ ઓલ્ટમેન સાથે મુલાકાત કરી હતી. એ દરમ્યાન તેમણે IndiaAI વિશે વાતચીત કરી હતી. અશ્વિની વૈષ્ણવે AI ઇકોસિસ્ટમને ખૂબ જ ઓછા ખર્ચે બનાવવાની વાત કરી હતી અને સેમ ઓલ્ટમેન દ્વારા પણ બનતી તમામ સર્વિસ પૂરી પાડવાની વાત કરી હતી.
ઇનોવેશન દ્વારા વિકાસ
ભારતનું લક્ષ્ય ઇનોવેશન દ્વારા દેશનો વિકાસ કરવાનું છે.