26 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ફેબ્રુવારી 6, 2025
26 C
Surat
ગુરુવાર, ફેબ્રુવારી 6, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeટેકનોલોજીIndiaAI મિશનમાં NVIDIA અને AMDની સાથે ગૂગલ ટેન્સર ચિપ્સનો પણ ઉપયોગ કરવામાં...

IndiaAI મિશનમાં NVIDIA અને AMDની સાથે ગૂગલ ટેન્સર ચિપ્સનો પણ ઉપયોગ કરવામાં આવશે



IndiaAI Mission: ભારત દ્વારા હાલમાં IndiaAI મિશન પર કામ કરવામાં આવી રહ્યું છે. આ મિશન માટે NVIDIA અને AMDના પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જોકે હવે એમાં ગૂગલ પણ તેની ટેન્સર ચીપ્સ આપશે એવી ચર્ચા ચાલી રહી છે. આ મિશન પાછળ ભારત 10,738 કરોડ રૂપિયા ખર્ચી રહ્યું છે. ચેટજીપીટી, જેમિની અને ડીપસીકની જેમ ભારત પણ હવે પોતાના AI પર કામ કરી રહ્યું છે. ભારત આ દ્વારા ઘર-ઘર સુધી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને પહોંચાડવા માગે છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય