નવી દિલ્હી : ભારતે કેલેન્ડર વર્ષ ૨૦૨૪ના ત્રીજા ક્વાર્ટરમાં પર્સનલ કમ્પ્યુટર્સ (પીસી)ના રેકોર્ડ ૪.૪૯ મિલિયન શિપમેન્ટ હાથ ધર્યા છે, જેમાં ડેસ્કટોપ, નોટબુક અને વર્કસ્ટેશનનો સમાવેશ થાય છે, જે વાર્ષિક ધોરણે ૦.૧ ટકાનો નજીવો વધારો છે. Q૨માં શિપમેન્ટમાં ૭.૧ ટકાની વૃદ્ધિ ૩.૩૯ મિલિયન યુનિટ્સ શિપમેન્ટ કર્યા હતા.