India GDP Growth: ભારે વરસાદ અને નબળા કોર્પોરેટ ત્રિમાસિક પરિણામોના કારણે જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં દેશનો જીડીપી ગ્રોથ ઘટી 6.5 ટકા રહેવાની શક્યતા છે. સ્થાનિક રેટિંગ એજન્સી ઈકરાએ નાણાકીય વર્ષ 2024-25ના બીજા છ માસમાં આર્થિક ગતિવિધિઓ વેગવાન બનવાના આશાવાદ વચ્ચે નાણાકીય વર્ષના અંતે જીડીપી ગ્રોથ 7 ટકા રહેવાનો અંદાજ જાળવી રાખ્યો છે.
માઈનિંગ અને પાવર સેક્ટરમાં મંદીની ભીતિ
આરબીઆઈ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માટે જીડીપી ગ્રોથ 7.