23 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, નવેમ્બર 21, 2024
23 C
Surat
ગુરુવાર, નવેમ્બર 21, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગાંધીનગરમધ્યાહન ભોજનના સુપરવાઈઝરના માસિક વેતનમાં વધારો, 15 હજારના બદલે 25 હજાર અપાશે...

મધ્યાહન ભોજનના સુપરવાઈઝરના માસિક વેતનમાં વધારો, 15 હજારના બદલે 25 હજાર અપાશે પગાર | Increase in monthly salary of mid day meal supervisor 25 thousand instead of 15 thousand



Salary Increase Of Mid-Day Meal Supervisor : રાજ્ય સરકારે દિવાળી પહેલાં મધ્યાહન ભોજનના 11 મહિના કરાર આધારીત સુપરવાઈઝરના પગારમાં વધારો કરીને ભેટ આપી છે, જેમાં હવેથી સુપરવાઈઝરને 15 હજારને બદલે 25 હજાર પગાર કર્યો. 

આ પણ વાંચો : દિવાળી ઉજવીને જશે મેઘરાજા? રાજ્યના 29 તાલુકામાં ધોધમાર વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી

તાલુકા કક્ષાએ પીએમ પોષણ એટલે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ કરાર પર રહેલા એમડીએમ સુપરવાઈઝરને પગાર વધારાનો લાભ આવતા મહિનાથી મળશે.

આ પણ વાંચો : રાજકોટવાસીઓ માટે કામના સમાચાર : PM આવાસ યોજનાના 183 આવાસ માટે કાલથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે

આ સાથે રાજ્ય સરકાર દ્વારા એમડીએમ સુપરવાઈઝરની 11 મહિનાના કરાર આધારિત 310 જગ્યાઓ ભરવા અંગે મંજૂરી આપી છે. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય