પાકિસ્તાન નેવી માટે કામ કરતી મહિલા સાથે ફેસબુકથી સંપર્ક થયા બાદ
તપાસ દરમિયાન દિપેશ સાથેનું વોટસએપ એકાઉન્ટ પાકિસ્તાનથી ઓપરેટ થતુંહોવાનું અને બેંક ખાતામાં પૈસા જમા થયાનું બહાર આવ્યું
જામખંભાળિયા : સ્ટેટ એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ દ્વારા ભારતીય સુરક્ષા એજન્સીની જાસુસી કરવા બદલ ઓખા નજીક આરંભડા ગામે રહેતા ખાનગી કંપનીમાં નોકરી કરતા ભારતીય શખ્સની ધરપકડ કરવામાં આવી હતી જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.
ગુજરાત એ.ટી.