– આગામી બોર્ડની પરીક્ષાનો ધમધમાટ શરૂ
– કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ, ડીઇઓએ એક્શન પ્લાન રજૂ કર્યો
ભાવનગર : આગામી તા.૨૭ ફેબુ્રઆરીથી ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઇ રહી છે ત્યારે હવે માત્ર ૭ દિવસ બાકી છે ત્યારે તૈયારીઓનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. કલેક્ટરની અધ્યક્ષતામાં પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી અને એક્શન પ્લાન પણ ઘડાયો હતો.