ઢોરની જેમ પત્નીને મારતા યુવાન સામે ગુનો દાખલ કરાયો
ગર્ભાવસ્થા દરમિયાન જ માર મારતા મિસકેરેજ પણ થઈ ગયું ઃ મહિલા પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી
ગાંધીનગર : ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં રહેતી પરિણીતાને પતિ દ્વારા
અસહ્ય ત્રાસ આપવામાં આવતો અને કેનેડા જવા માટે રૃપિયા માગીને ટોર્ચર કરવામાં આવતી
એટલું જ નહીં ગર્ભાવસ્થા દરમિયાન જ માર મારવામાં આવતા તેણીને મિસકેરેજ પણ થઈ ગયું