21 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ડિસેમ્બર 18, 2024
21 C
Surat
બુધવાર, ડિસેમ્બર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગઢેચી શુધ્ધિકરણના પ્રોજેક્ટ સામે સ્થાનિકોની વિશાળ રેલીઃ મ્યુનિ. કચેરીનો ઘેરાવ, હલ્લાબોલ

ગઢેચી શુધ્ધિકરણના પ્રોજેક્ટ સામે સ્થાનિકોની વિશાળ રેલીઃ મ્યુનિ. કચેરીનો ઘેરાવ, હલ્લાબોલ


– પ્રોજેક્ટ માટે 819 આસામીને નોટિસ, હજુ કામગીરી શરૂ રહેતા સ્થાનિકોનો વિરોધ

– ઝુંપડપટ્ટી હિત રક્ષા સમિતિના નેજા તળે નિકળેલી રેલીમાં દબાણ હટાવતા પૂવે સ્થાનિકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા કમિશનર સમક્ષ માંગ કરાઈ  

ભાવનગર : શહેરના ગઢેચી વોટર બોડીના શુધ્ધિકરણના પ્રોજેક્ટને સાકાર કરવા મહાપાલિકા દ્વારા સ્થાનિકોને નોટિસ ફટકારાતાં આજે ભાવનગર ઝુંપડપટ્ટી હિત રક્ષા સમિતિની આગેવાનીમાં સ્થાનિકોએ શહેરના રાજમાર્ગો પર વિશાળ રેલી યોજી મ્યુનિ. કચેરીને ઘેરાવ કર્યો હતો. અને હલ્લાબોલ કરી દબાણ હટાવકતાં પૂર્વે સ્થાનિકો માટની વૈકલ્પિક વ્યવસ્થા કરવા કમિશ્નરને આવેદન આપી રજૂઆત કરી હતી. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય