33 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
33 C
Surat
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeટેકનોલોજીવોટ્સએપના ડિલીટ મેસેજ કેવી રીતે જોશો? એન્ડ્રોઇડ યુઝર્સ આ રીતે જોઈ શકે...

વોટ્સએપના ડિલીટ મેસેજ કેવી રીતે જોશો? એન્ડ્રોઇડ યુઝર્સ આ રીતે જોઈ શકે છે મેસેજ


WhatsApp Delete Messages: વોટ્સએપમાં જેતે નવા ફીચર્સના ફાયદા જેટલાં છે, એટલાં જ એના ગેરફાયદા પણ છે. વોટ્સએપ દ્વારા મેસેજ ડિલીટ કરવાનું ફીચર આપવામાં આવ્યું છે, જે ડિલીટ કરનાર માટે સારું છે. જોકે, જેને મેસેજ કરવામાં આવ્યો છે, તેના માટે આ ફીચર ગેરફાયદાકારક છે કારણકે યુઝર શું મેસેજ કર્યો હતો એ જાણી શકાતું નથી. જોકે, આ મેસેજ ડિલીટ કર્યા બાદ પણ જાણી શકાય છે. એ માટે કેટલીક સેટિંગ્સ ફોલો કરવા પડે છે, જે ફક્ત એન્ડ્રોઇડ યુઝર્સ માટે જ છે. આઇફોન યુઝર્સ એને ફોલો કરી શકશે નહીં.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય