25 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, ડિસેમ્બર 17, 2024
25 C
Surat
મંગળવાર, ડિસેમ્બર 17, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતગાંધીનગરGASના 9 અધિકારીઓને બઢતી આપવાનો ગુજરાત સરકારનો નિર્ણય, પગાર પણ વધ્યા

GASના 9 અધિકારીઓને બઢતી આપવાનો ગુજરાત સરકારનો નિર્ણય, પગાર પણ વધ્યા



GAS officers Promotion: ગુજરાતના GASના 9 અધિકારીઓની બઢતીના આદેશ આપવામાં આવ્યા છે. આ તમામ અધિકારીઓના પગાર ધોરણમાં પણ વધારો કરાયો છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે બદલીના આદેશ આપ્યા છે.

ગુજરાત વહીવટી સેવા (સીનિયર સ્કેલ) (પે મેટ્રિક્સમાં લેવલ-12, એટલે કે ₹78,800-2,09,200) ના નીચેના અધિકારીઓને ગુજરાત વહીવટી, સેવા (સીલેક્શન સ્કેલ) (પે મેટ્રિક્સમાં લેવલ-13, એટલે કે. ₹ 1,23,100 – 2,15,900) તરીકે બઢતી કરાઈ છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય