ગાબા ટેસ્ટ પહેલા ભારતીય ટીમે કરી પ્રેક્ટિસ,રોહિત, વિરાટ સહિતના ખેલાડીઓએ કરી પ્રેક્ટિસ,કોચ ગૌતમ ગંભીર પણ ટીમ સાથે જોડાયા.રાજસ્થાનના મુખ્યમંત્રીના કાફલાને નડ્યો અકસ્માત,અકસ્માતમાં એક ASIનું મોત, 9 લોકો ઇજાગ્રસ્ત,રોંગ સાઇડથી આવેલી કારે કાફલાની કારને મારી હતી ટક્કર,કારને અટકાવવા જતા ASI સુરેન્દ્ર થયા હતા ઇજાગ્રસ્ત,જયપુરમાં બુધવારની બપોરે થયો હતો અકસ્માત.અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.