23.2 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ડિસેમ્બર 22, 2024
23.2 C
Surat
રવિવાર, ડિસેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગાંધીનગરસરકારી લાભ લેવામાં ભાજપ-કોંગ્રેસ ભાઈ-ભાઇ! ધારાસભ્યોના વૈભવી ફ્લેટમાં 110 કરોડનું ફર્નિચર

સરકારી લાભ લેવામાં ભાજપ-કોંગ્રેસ ભાઈ-ભાઇ! ધારાસભ્યોના વૈભવી ફ્લેટમાં 110 કરોડનું ફર્નિચર


Gujarat MLA Luxurious Flats in Gandhinagar | ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ચૂંટાયેલાં જનપ્રતિનિધિઓ માટે નવા એમએલએ ફલેટનું નિર્માણ થઈ રહ્યુ છે. સેક્ટર-17માં ધારાસભ્યો માટે 200 નવા ફલેટનું બાંધકામ થઈ રહ્યું છે. રૂા. 203 કરોડના ખર્ચે નવનિર્મિત ફલેટમાં રૂા. 110 કરોડનું તો ફર્નિચર બનાવવામાં આવી રહ્યુ છે. જેને લઈને ભારે વિવાદ સર્જાયો છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય